Pandit Deen Dayal Upadhyay Awas Yojana પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાશ યોજનાં ગુજરાત સરકાર

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે  નવો વ્યવસાય કે ધંધો કરવા માટે માનવ ગરિમા યોજના ઓનલાઈન ચાલે છે. દીકરીઓ માટે કુંવરબાઈ નું મામેરું તથા વિદેશ અભ્યાસ કરવા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન સહાય યોજના હેઠળ લાભ આપવામાં આવે છે. પરંતુ આજે આપણે જે લોકો પાસે ઘર નથી, કે ઝુંપડાઓમાં રહે છે, તેમને પાકું મકાન મળી રહે તે માટે ચાલતી યોજના વિશે વાત કરીશું. આજે પાણે નિયામક વિકસતી જાતિ કલ્યાણ દ્વારા ચાલતી “પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023” વિશે વિગતવાર માહિતી મેળવીશું.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના

યોજનાનું નામપંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023
કોને સહાય મળશે?ગુજરાતના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (SEBC) અને વિચરતી વિમુકત જ્ઞાતિઓના પાત્રતા નાગરિકોને
સહાયની રકમકુલ ₹ 1,20,000/-
ઓનલાઈન અરજી માટેe-Samaj Kalyan Online apply

યોજના નો ઉદ્દેશ

નિયામક વિકસતી જાતિ કલ્યાણ વિભાગ હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાતવર્ગ, આર્થિક ૫છાતવર્ગ(EWS), વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા લોકોને ઘર બનાવવામાં મદદરૂપ ઉદેશ્ય છે. આ યોજના હેઠળ  ઘર વિહોણા,ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવાલાયક મકાન ન હોય એમને Pandit Deen Dayal Upadhyay Aawas Yojana નો લાભ  આપવામાં આવે છે. આ યોજના હેઠળ મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે.ઘર વહોણા અરજદારોને  ગામડામાં અને શહેરોમાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા લાભાર્થીઓનેઆ યોજનાનો લાભ આપવામાં આવશે.

કોને મળશે આ યોજના નો લાભ?

  • મૂળ ગુજરાતનો વતની હોવો જોઈએ.
  • સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનો હોવો જોઈએ.
  • વિચરતિ વિમુકત જ્ઞાતિનો હોવો જોઈએ.
  • કુટુંબની વાર્ષિક આવક 6,00,000/- કરતાં ઓછી હોવી જોઈએ.

મળવા પાત્ર સહાય

પ્રથમ હપ્તામાં40,000/- સહાય
બીજો હપ્તામાં60,000/-સહાય
ત્રીજો હપ્તામાં20,000/-સહાય

મળવાપાત્ર થતી કુલ સહાય.

₹ 40,000/- +60,000 + 20,000 =  કુલ ₹ 1,20,000/-.ની સહાય મળવાપાત્ર થશે.આ યોજના હેઠળ પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય આપવામા આવે છે.

અરજી કરવાની રીત

  • ઓનલાઈન
  • ઓફલાઇન બંને રીતે અરજી કરી શકાય.

અરજી કરવાના પગલા

  • નીચે આપેલી લીંક ખોલો
  • ત્યારબાદ પહેલા તમારે રજીસ્ટ્રેશન કરવું
  • ત્યાર બાદ Login કરવું
  • Pandit Deen Dayal Upadhyay Aawas Yojana ની લીંક પર ક્લિક કરવું
  • પોતાની વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
  • ઘર વિહોણા કે રહેવાલાયક ઘર નથી તેની માહિતી ભરવાની રહેશે.
  • તમામ માહિતી ભરાઈ ગયા બાદ
  • માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • તમામ માહિતી એકવાર ધ્યાનપૂર્વક ચકાસીને Save પર ક્લિક કરવાનું રહેશે.
  • ફાઈનલ Confirm થયા બાદ પ્રિન્ટ કાઢવાની રહેશે.

યોજના માટે જરૂરી પુરાવા ની યાદી

  • પાસપોસ સાઈઝનો  ફોટો
  • જાતિનો દાખલો
  • આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી.પરંતુ જો શિક્ષિત હોય તો લીવીંગ સર્ટીફીકેટ (L.C) રજૂ કરવાનું% રહેશે.
  • આવકનો દાખલો
  • રહેઠાણનો પુરાવો
  • (આધાર કાર્ડ/ વીજળીનું બિલ/ લાઈસન્સ/ ભાડાકરાર/ ચૂંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક રજૂ કરવાનું રહેશે.)
  • જમીન માલિકીનું આધાર કે ડોક્યુમેન્‍ટ
  • ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે મકાન સહાય મંજુર કરવા માટે આપવાનું પ્રમાણપત્ર
  • મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
  • BPL નો દાખલો (હોય તો)
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
  • બેંક ખાતાની પાસબુક / કેન્સલ ચેક

ઓફલાઇન અરજી કરવાની રીત

જેમાં અરજી પત્રક સાથે ઉપર દર્શાવેલ ડોયક્યુમેન્ટ પ્રિન્‍ટ એપ્લિકેશન સાથે તમામ ડોક્યુમેન્ટ જોડીને જિલ્લાની કચેરી ખાતે અરજી જમા કરવાની રહેશે.

મહત્વપૂર્ણ સૂચના

સમાન દૈનિક પ્રસ્થાન અને નવી ભરતી ની માહિતી માટે આ ભરતી સંબંધિત બીજી મહત્વપૂર્ણ તારીખ વેબસાઈટ પર
તમને જણાવવા માટે studynews10.com ની મુલાકાત લો. અમે અમારી વેબસાઇટ studynews10.com પર રોજબરોજ ની
અપડેટ અને રોજબરોજ ની નોકરી માટે સૂચના આપીએ છીએ. વધુ ભરતી અને નવી નોકરી શોધવા માટે કૃપા કરીને અમારી વેબસાઇટની
મુલાકાત લો.

ઉપયોગી લિન્ક

🔴 આવી નવી માહિતિ મેળવા માટે અહી ક્લિક કરો
🔴 રજીસ્ટ્રેશન કરવા માટેઅહી ક્લિક કરો
🔴 ઓફીસીઅલ વેબસાઈટઅહી ક્લિક કરો
🔴 ઓફલાઈન અરજી કરવાઅહી ક્લિક કરો
🔴 અન્ય ભરતીઓઅહી ક્લિક કરો

અમારી વેબસાઈટ studynews10.com ની મુલાકાત લેવા બદલઆભાર

Leave a Comment